common |
Employment Notice |
we would like to invite application for various posts at our college |
07/03/2024 |
View
|
Common |
PRE-NAVRATRI CELEBRATIONS |
ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં 12 ઓક્ટોબર 2023 ના રોજ "પ્રી-નવરાત્રી" નું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી ના પાવન અવસર દરમિયાન વિદ્યાર્થીઓની યુનિવર્સીટી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે તો તેઓ માતાજીની આરાધનાથી વંચિત ન રહે તે માટે કોલેજ દ્વારા પ્રી-નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ કોલેજ દ્વારા રાસ ગરબા રમાડી વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલમાંથી ટેન્શન મુક્ત થઈ આનંદભેદ ગરબે ઘુમ્યા હતા. અંતે વિદ્યાર્થીઓને "બેસ્ટ ડ્રેસ" અને "બેસ્ટ ગરબા એક્શન" તેમજ "ગરબા કિંગ" અને "ગરબા ક્વીન" ના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજની પ્રાધ્યાપિકા હિતાલી પટેલ અને આકાંક્ષા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. |
12/10/2023 |
View
|
common |
RANGOLI COMPETITION |
Notice for Rangoli Competition to be held on 23/10/2021 |
20/02/2021 |
View
|
common |
Competitions for F.Y.B.Sc and F.Y.B.Com |
Notice for Competitions to be organised for F.Y.B.Sc and F.Y.B.Com |
25/11/2021 |
View
|
science |
College Toppers |
College Toppers |
04/06/2021 |
View
|
science |
F.Y. B.Sc. Students Shown Percentage Jump in oNe Year |
We wish to highlight our students who secured very good percentages in compare 12th Science. this PDF files shows the growth story of our students. |
03/06/2021 |
View
|
science |
S.Y. B.Sc. Students Shown Percentage Jump in one Year |
We wish to highlight our First Batch students who secured very good percentages in compare 12th Science. this PDF files shows the growth story of our students |
02/06/2021 |
View
|
science |
S.Y. B.Sc. Students Summary |
We wish to highlight our First Batch students who secured very good percentages in compare 12th Science. this PDF files shows Summary of result |
01/06/2021 |
View
|