College History
છેલ્લા 100 વર્ષોથી નિસ્વાર્થ ભાવે હજારો યુવાનોના જીવન ઘડતર ની સહભાગી સંસ્થા એટલે પારડી એજ્યુકેશન સોસયટી. આ સોસાયટીના માનવંતા ટ્રસ્ટીઓ દ્વારા વખતો વખત સમાજ ની જરૂરીયાત મુજબ શેક્ષણિક સંસ્થા ઓ ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ૨૦૧૭ થી પારડી ના સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બી. એસ.સી. ના અભ્યાસક્રમ સાથે "નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ કોલેજની સ્થાપના કરવામાં આવી અને માત્ર બે વર્ષમાં આ કોલેજ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી કાર્યો કરી 100% પરિણામ સાથે પ્રગતી કરી છે.
આપ સૌને કોલેજની એક મુલાકાત લેવા માટે અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.