College Tour

01/01/2019

કોલેજ દ્વારા ઉદયપુર, જયપુર, નાથદ્વારા, પુષ્કર, રાણકીવાવ અને અંબાજી ની મુલાકાત ગોઠવી વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સ્વીકારીને કાર્યરત થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.